Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતે ટ્વિન્સનો પિતા બનવાનો હોવાની ફરદીનની જાહેરાત

પોતે ટ્વિન્સનો પિતા બનવાનો હોવાની ફરદીનની જાહેરાત

31 October, 2012 05:42 AM IST |

પોતે ટ્વિન્સનો પિતા બનવાનો હોવાની ફરદીનની જાહેરાત

પોતે ટ્વિન્સનો પિતા બનવાનો હોવાની ફરદીનની જાહેરાત


તાજેતરમાં ફરદીને માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર જાહેરાત કરી છે કે મને એ વાતની જાહેરાત કરતાં ખુશી થાય છે કે મારી પત્ની નતાશા ૧૩ અઠવાડિયાંથી પ્રેગ્નન્ટ છે અને અમે ટ્વિન્સના પેરન્ટ્સ બનવાનાં છીએ.

નોંધનીય છે કે ફરદીને ૨૦૦૫માં ઍક્ટ્રેસ મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કયાર઼્ હતાં.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK