Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ફિલ્મોમાં કોઈ કલાકાર સ્મોકિંગ નહીં કરે: ફારાહ ખાન

મારી ફિલ્મોમાં કોઈ કલાકાર સ્મોકિંગ નહીં કરે: ફારાહ ખાન

01 June, 2019 10:59 AM IST | મુંબઈ

મારી ફિલ્મોમાં કોઈ કલાકાર સ્મોકિંગ નહીં કરે: ફારાહ ખાન

ફારાહ ખાન

ફારાહ ખાન


ફારાહ ખાનનું કહેવું છે કે તેની ફિલ્મોમાં કોઈ પણ કલાકાર હવેથી સ્મોકિંગ કરતા દેખાડવામાં નહીં આવે. વર્લ્ડ નો ટબૅકો ડે પર આયોજિત એક કાર્યક્રમમાં ફારાહ ખાને લોકોને ટબૅકોથી થનારા ગેરલાભ જણાવ્યા હતા. સાથે જ એક શપથ લેતાં ફરાહ ખાને કહ્યું હતું કે ‘એક ફિલ્મમેકર તરીકે હું શપથ લઉં છું કે હવેથી મારી ફિલ્મોમાં મારા કલાકારોને સ્મોક કરતા નહીં દેખાડું. મારી ફિલ્મમાં ઍક્ટર્સ સ્મોક નથી કરતા.

આ પણ વાંચો : અમેરિકન ફિલ્મમેકર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે હુમા કુરેશી



આમ છતાં ‘ઓમ શાંતિ ઓમ’માં જે કૅરૅક્ટર અર્જુન રામપાલે ભજવ્યું હતું તે સિગારેટ પીતું હતું. આપણે સૌકોઈ જાણીએ છીએ કે ફિલ્મના અંતે તેની શું હાલત થાય છે. હું પ્રૉમિસ કરું છું કે હું સ્મોકિંગને પ્રોત્સાહન નહીં આપું.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 10:59 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK