Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકો મારી પાસે સેલ્ફી કરતાં જાદુ કી જપ્પી વધુ માગે છે : બમન ઈરાની

લોકો મારી પાસે સેલ્ફી કરતાં જાદુ કી જપ્પી વધુ માગે છે : બમન ઈરાની

12 February, 2020 03:01 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

લોકો મારી પાસે સેલ્ફી કરતાં જાદુ કી જપ્પી વધુ માગે છે : બમન ઈરાની

બમન ઈરાની

બમન ઈરાની


બમન ઈરાનીનું કહેવું છે કે લોકો તેની પાસે ઑટોગ્રાફ અને ફોટો કરતાં વધુ ‘જાદુ કી જપ્પી’ માગે છે. ૨૦૦૩માં આવેલી ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’માં જાદૂ કી જપ્પી ખૂબ જ ફૅમસ થઈ હતી. આ ફિલ્મ બાદ ભેટવાનાની પરિભાષા બદલાઈ ગઈ હતી અને લોકો એને ‘જાદૂ કી જપ્પી’ કહીને બોલાવી રહ્યાં હતાં. આ વિશે વધુ જણાવતાં બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘ઘણાં લોકોને ભેટવું અનકફર્ટેબલ લાગે છે, પરંતુ ‘મુન્નાબાઈ એ.બી.બી.એસ.’એ એની પરિભાષા બદલી કાઢી છે. ઘણાં લોકો મારી પાસે સેલ્ફી અને ઑટોગ્રાફની જગ્યાએ ‘જાદુ કી જપ્પી’ માગે છે. મને લાગે છે કે એના દ્વારા લોકો સાથે વધુ કનેક્ટ બનાવી શકાય છે.’

આજે ‘હગ ડે’ છે. આ વિશે વધુ જણાવતાં બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘ઘણાં લોકોમાં હાથ મિલાવવામાં આવે છે એ જ રીતે ભેટવાનો ટ્રેડિશન છે. મને લાગે છે કે આ પાછળનું કારણ તમારા દિલને એકબીજાની નજીક લાવવાનું હોય શકે છે. તમે એકબીજાના દિલની ઘડકનને મહેસૂસ કરી શકો એનાથી વધુ સારી વાત શું હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2020 03:01 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK