ઇન્ટરનેટ પર ફરતું ‘તલાશ’નું પોસ્ટર નકલી

Published: Dec 13, 2011, 08:37 IST

આમિર ખાન, કરીના કપૂર અને રાની મુખરજીને ચમકાવતી ડિરેક્ટર રીમા કાગતીની ‘તલાશ’નું આ પોસ્ટર નકલી છે.

 

૧ જૂન ૨૦૧૨ના દિવસે રિલીઝ થનારી આ ફિલ્મમાં આમિર પોલીસનો રોલ ભજવી રહ્યો છે અને તેના ફિલ્મના લુકે ભારે ચર્ચા જગાવી છે. આ સંજોગોમાં ફિલ્મનું એક પોસ્ટર ઇન્ટરનેટ પર ફરી રહ્યું છે જે ટૉમ ક્રૂઝની ‘મિશન ઇમ્પૉસિબલ-ઘોસ્ટ પ્રોટોકૉલ’ સાથે ભારે સામ્યતા ધરાવે છે. જોકે ફિલ્મના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ઇન્ટરનેટ પર ફરતું ‘તલાશ’નું પોસ્ટર સાવ નકલી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK