Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિની તૈયારી શરૂ કરી

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિની તૈયારી શરૂ કરી

29 March, 2019 09:46 AM IST |

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિની તૈયારી શરૂ કરી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વાતની માહિતી અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર આપી હતી. બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘હવે ‘KBC’ની તૈયારી શરૂ કરવામાં આવી છે. અમે ઇન્ટ્રોડક્શન, સિસ્ટમ્સ, નવા ઇનપુટ્સ શીખવાનું અને રિહર્સલ કરતાં નવા વર્ષ માટે તૈયારી કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો : ટૉપ ફાઇવમાં ટોચ પર પહોંચી ગયો શો યે રિશ્તે હૈં પ્યાર કે



૧૭ વર્ષથી તેઓ આ શો સાથે જોડાયેલા છે. આ વિશે પણ બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘આ ૨૦૧૯ છે અને આ શોની શરૂઆત ૨૦૦૦માં થઈ હતી જેમાં બે વર્ષનો ગૅપ પણ થયો હતો, જ્યારે મેં એમાં કામ કર્યું ન હતું. મારા માટે ૧૭ વર્ષની આ જર્ની લાઇફટાઇમ માટે યાદગાર બની ગઈ છે. એ લાઇફટાઇમે મને એક લાઇફ લાઇન આપી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 09:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK