ઈશા ગુપ્તાએ તેનો સુંદર ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે લોઅર અને બ્રાલેટ પહેર્યું છે અને તે સોફા પર સૂતેલી દેખાય છે. તેના ફૅન્સને તેની આ અદા ખૂબ ગમી રહી છે. તાજેતરમાં જ તેણે એક ટૉપલેસ ફોટો શૅર કર્યો હતો. સોશ્યલ મીડિયામાં તે ખૂબ ઍક્ટિવ રહે છે. પોતાના ફોટો તે સતત શૅર કરતી રહે છે. તેણે વેબ-સિરીઝ ‘RejctX 2’માં પોલીસ-ઑફિસરનો રોલ ભજવ્યો હતો.
સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 ISTગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન
17th January, 2021 16:51 IST