Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Inside Out: વીર દાસે અનોખી અનસ્ક્રિપ્ટે કૉમેડી સ્પેશ્યલ રિલીઝ કરી

Inside Out: વીર દાસે અનોખી અનસ્ક્રિપ્ટે કૉમેડી સ્પેશ્યલ રિલીઝ કરી

13 August, 2020 04:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Inside Out: વીર દાસે અનોખી અનસ્ક્રિપ્ટે કૉમેડી સ્પેશ્યલ રિલીઝ કરી

વીર દાસ

વીર દાસ


લૉકડાઉન દરમિયાન એક વસ્તુ સતત બની રહી હતી તે  હતો વીર દાસનો વર્ચુઅલ શો. માર્ચ અને જૂન વચ્ચે, અભિનેતા-હાસ્ય કલાકારે લગભગ 30 શો કર્યા, જેના માટે વિશ્વભરના તેના ચાહકોએ ટિકિટ પણ લીધી. દરેક શોમાંથી એકઠી કરેલી રકમ ચેરિટી સંસ્થાઓને આપવામાં આવી હતી. આમાં કંઇ નવું કરવાના આશયથી વીર દાસે કેટલીક બિહાઇન્ડ ધી સીન પ્રકારનની ક્ષણો ભેગી કરી અને એક કૉમેડી સ્પેશ્યલ બનાવ્યું. આ લૉકડાઉનનો પહેલો ક્રાઉડ વર્ક શો છે અને ત અને સ્ક્રિપ્ટેડ છે. વીર લૉકડાઉનમાં કોમેડી શૂટ કરનારો પ્રથમ ભારતીય હાસ્ય કલાકાર છે. પોતાના વર્ચ્યુઅલ શોમાં દર્શકો સાથે જે વાતચીત થઇ તેને આધારે આ શ્રેણી બની છે. મજાની વાત છે કે તેમના ગ્લોબલ દર્શકો પ્રતિ શો 1 ડૉલર ચુકવશે ને ભારતીય દર્શકો 30 રૂપિયા ચુકવશે. જેઓ ઇચ્છે તે વધુ ડોનેશન કરી શકે છે  કારણકે આ રકમ બાદમાં કોરોનાવારઇસ માટે જરૂરી રાહત કાર્યમાં વપરાશે.



તેના વિશે વાત કરતાં વીરે કહ્યું, " દર અઠવાડિયે મને સારો  પ્રતિસાદ મળતો ગયો અને મને સમજાયું કે આમાંથી કંઇક મજાનું બની શકે છે. ફિઝિકલ શો કે કંઇ સ્પેશ્યલ શૂટ ક્યારે થશે એ તો ખબર નથી પણ આમાંથી જ કંઇ ખાસ બનતું હોય તો શા માટે નહીં. હાલમા તો આ જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. "


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK