Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન ને દિલ્હીમાં ચેહરેના શૂટિંગ માટે ગૅસ માસ્કની જરૂર

ઇમરાન ને દિલ્હીમાં ચેહરેના શૂટિંગ માટે ગૅસ માસ્કની જરૂર

25 November, 2019 10:29 AM IST | Mumbai

ઇમરાન ને દિલ્હીમાં ચેહરેના શૂટિંગ માટે ગૅસ માસ્કની જરૂર

ઈમરાન હાશ્મી

ઈમરાન હાશ્મી


ઇમરાન હાશ્મીને દિલ્હીમાં ફેલાયેલા પ્રદૂષણને કારણે ‘ચેહરે’ના શૂટિંગ માટે ગૅસ માસ્કની જરૂર પડી છે. આ ફિલ્મનું ફાઇનલ શેડ્યુલનું શૂટિંગ દિલ્હી બાદ પોલૅન્ડમાં થવાનું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રિયા ચક્રવર્તી અને અનુ કપૂર જોવા મળશે. દિલ્હી જતી વખતે પોતાનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇમરાને કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ચેહરે’ના ફાઇનલ શૂટિંગ માટે દિલ્હી અને પોલૅન્ડ જઈ રહ્યો છું. દિલ્હી માટે મારે એક ગૅસ માસ્ક જોઈએ છે અને પોલૅન્ડ માટે મારે નૉર્થ ફેસના એક જાડા જૅકેટની જરૂર છે.’

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 10:29 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK