Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન હાશ્મીની મૅરથૉન કિસ

ઇમરાન હાશ્મીની મૅરથૉન કિસ

03 September, 2012 05:59 AM IST |

ઇમરાન હાશ્મીની મૅરથૉન કિસ

ઇમરાન હાશ્મીની મૅરથૉન કિસ


imran-merethon-kissસિરિયલ કિસરની ઇમેજ ધરાવતા ઇમરાન હાશ્મીએ પોતાની આગામી ફિલ્મ ‘રાઝ ૩’માં હિરોઇન ઈશા ગુપ્તા સાથે ૨૦ મિનિટ જેટલું લાંબું ચુંબનદૃશ્ય આપ્યું હોવાની ચર્ચા છે. આ પહેલાં પણ ઇમરાને પડદા પર કિસિંગ સીન આપ્યા છે, પણ કદાચ આ કિસિંગ સીન સૌથી લાંબો છે.




વિડીયો જુઓ નીચે


 

ઇમરાન અને ઈશાએ તેમની ‘જન્નત ૨’માં પણ કિસિંગ સીન આપ્યા હતા. અત્યાર સુધી ઇમરાન અને સોહા અલી ખાનનો ‘તુમ મિલે’નો કિસિંગ સીન સૌથી લાંબો ગણાતો હતો, પણ એનો રેકૉર્ડ આ ‘રાઝ ૩’ના કિસિંગ સીને તોડી નાખ્યો છે. આ કિસિંગ સીન વિશે વાત  કરતાં મહેશ ભટ્ટ કહે છે, ‘આ ફિલ્મમાં અમે જે ઑફર કરી રહ્યા છે એમાં આ કિસિંગ સીન વધારાનું આકર્ષણ સાબિત થશે. હું તો આને મૅરથૉન કિસ કહીશ, જેને જોઈને ઇમરાનના ચાહકોને જલસો પડી જશે.’


 

 

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2012 05:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK