એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પ્રેમ બંધન’ની લીડ ઍક્ટ્રેસ ભલે અત્યારે એકતાની ટીવી સિરિયલ કરતી, પણ તેની ઇચ્છા તો એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સના ડિજિટલ પ્લૅટફૉર્મની વેબ-સિરીઝ કરવાની છે. પોતાના મનની વાત છવી પાન્ડે છુપાવતી પણ નથી. છવી કહે છે, ‘ફ્યુચર ઓટીટી પ્લૅટફૉર્મ અને વેબ-સિરીઝનું છે. જો મને એમાં રોલ ઑફર થશે તો હું ડેફિનેટલી વેબ-સિરીઝ કરીશ.’
‘પ્રેમ બંધન’માં છવી એક એવી યુવતીનું કૅરૅક્ટર કરે છે જે રહસ્યમય ભૂતકાળ ધરાવતો બિઝનેસમૅન છે. છવીની સામે સમય જતાં એક પછી એક અનેક જાતનાં રહસ્ય ખૂલતાં જાય છે અને તેની મૅરિડ લાઇફ ચકરાવે ચડતી જાય છે.
LSDએ રાહુલ દેવને શું કામ થથરાવી દીધો હતો?
17th February, 2021 15:13 ISTઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ રિલીઝ થશે એકતા કપૂરની ધ મૅરિડ વુમન
12th February, 2021 12:31 ISTદીકરાની મમ્મી બની અનીતા હસનંદાની
11th February, 2021 12:21 ISTગંદી બાત એક્ટ્રેસ Gehana Vasisth પર લાગ્યો એડલ્ટ વીડિયો બનાવવાનો આરોપ
7th February, 2021 10:47 IST