Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિશા પટણીની ફિલ્મનું નામ KTina

દિશા પટણીની ફિલ્મનું નામ KTina

26 October, 2019 12:23 PM IST | મુંબઈ

દિશા પટણીની ફિલ્મનું નામ KTina

દિશા પટણી

દિશા પટણી


એકતા કપૂરના પ્રોડક્શન હેઠળની દિશા પટણીની આગામી ફિલ્મનું નામ ‘KTina’ રાખવામાં આવ્યું છે. દિશા આ ફિલ્મમાં એક પંજાબી યુવતીની ભૂમિકા ભજવી રહી છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે તે એકતાની લાઇફને સાકાર કરવાની છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં જ શરૂ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મની સ્ટોરી રાજ શાંડિલ્યએ લખી છે અને ‘મેરે ડૅડ કી મારૂતિ’ની ડિરેક્ટર આશિમા છિબર એને ડિરેક્ટ કરશે.

આ પણ વાંચો : જાણો મૅરેજ-ઍનિવર્સરીએ શાહરુખ ખાને કહીં દીધી આ વાત...



દિશાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી હતી કે ‘આ ‘KTina’ કા સબ કો જય માતા દી. (તે પહેલા Tina હતી. હવે KTina બની ગઈ છે. કેમ કે જ્યોતિષીએ કહ્યું છે કે તેને K સુટ થાય છે.) અરે યાર આટલી બધી રિંગ્સ કોણ પહેરે છે? દિશાને ક્યારે પણ ના જોઈ હોય એવા અવતારમાં તે દેખાવાની છે. શૂટિંગ શરૂ થઈ ગયુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 12:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK