‘બિગ બૉસ 14’નાં કન્ટેસ્ટન્ટ એજાઝ ખાન અને પવિત્રા પુનિયા જલદી જ લગ્ન કરી લેશે એવી શક્યતા લાગી રહી છે. બિગ બૉસ હાઉસની અંદર તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો છે. લગ્ન વિશે વધુ માહિતી આપતાં એજાઝ ખાને કહ્યું હતું કે ‘અમે લગ્ન કરીએ એ પહેલાં થોડાંઘણાં કામ કરવાનાં બાકી છે. યોગ્ય સમયે અમે લગ્ન કરી લઈશું. આશા રાખીએ કે વહેલાસર લગ્ન થઈ જાય.’
બીજી તરફ પવિત્રા પુનિયાએ કહ્યું હતું કે ‘ટૂંક સમયમાં અમે લગ્ન કરી લઈશું. આપણે આપણું ભવિષ્ય કહી ન શકીએ. જોકે અમે અમારા ફ્યુચરને લઈને આશાન્વિત છીએ.’
કંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
26th February, 2021 15:47 ISTAmeesha Patel પર લાગ્યો અઢી કરોડની છેતરપિંડીનો આરોપ, કોર્ટે માંગ્યો જવાબ
26th February, 2021 15:41 ISTDeepika padukone સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું કામ, એક્ટ્રેસ થઈ હેરાન
26th February, 2021 15:13 ISTધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
26th February, 2021 14:21 IST