Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM નરેન્દ્ર મોદીને ઇલેક્શન બાદ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટ વિનંતી કરી ECએ

PM નરેન્દ્ર મોદીને ઇલેક્શન બાદ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટ વિનંતી કરી ECએ

25 April, 2019 12:20 PM IST | મુંબઈ

PM નરેન્દ્ર મોદીને ઇલેક્શન બાદ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટ વિનંતી કરી ECએ

PM નરેન્દ્ર મોદીને ઇલેક્શન બાદ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટ વિનંતી કરી ECએ


નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’ને ઇલેક્શન દરમ્યાન બૅન કરવા માટે ઇલેક્શન કમિશને સુપ્રીમ ર્કોટને વિનંતી કરી હોવાની ચર્ચા છે. નરેન્દ્ર મોદીની બાયોપિકમાં વિવેક ઑબેરૉયે તેમનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ પહેલાં પાંચ એપ્રિલે રિલીઝ થવાની હતી. ત્યાર બાદ અગિયાર એપ્રિલે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ઇલેક્શન કમિશન દ્વારા એને બૅન કરવામાં આવી છે. આ માટે સુપ્રીમ ર્કોટના દરવાજા ખખડાવતાં તેમણે ઇલેક્શન કમિશનને એમનો રર્પિોટ એક સીલ કવરમાં આપવા માટે કહ્યું હતું. ઇલેક્શન કમિશને એમનો રર્પિોટ સબમિટ કરાવી દીધો છે અને આ રર્પિોટમાં એમણે ફિલ્મને લોકસભાનું ઇલેક્શન પુરું થાય ત્યાં સુધી એટલે કે ૧૯ મે સુધી બૅન કરવા વિનંતી કરી હોવાની વાતો ચાલી રહી છે. આ રર્પિોટ વાંચ્યા બાદ સુપ્રીમ ર્કોટ શુક્રવારે આ વિશે નર્ણિય જાહેર કરશે.

આ પણ વાંચોઃ પરંપરાગત પાઘડી અને ટોપીઓમાં જુઓ વડાપ્રધાન મોદીના અંદાજ 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 12:20 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK