Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાને જોતાં એ. આર. રહમાને રિલીઝ કર્યું ‘99 સૉન્ગ્સ’નું આલબમ

કોરોનાને જોતાં એ. આર. રહમાને રિલીઝ કર્યું ‘99 સૉન્ગ્સ’નું આલબમ

22 March, 2020 03:41 PM IST | Mumbai Desk
Agencies

કોરોનાને જોતાં એ. આર. રહમાને રિલીઝ કર્યું ‘99 સૉન્ગ્સ’નું આલબમ

એ.આર. રહેમાન

એ.આર. રહેમાન


કોરોના વાઇરસને જોતાં એ. આર. રહમાને આવનારી ફિલ્મ ‘99 સૉન્ગ્સ’નું પૂરું આલબમ ઑનલાઇન રિલીઝ કરી દીધું છે. આ કપરા સમયમાં તેઓ લોકોને આ એક નાનકડી ભેટ આપવા માગે છે. આ ફિલ્મનાં તેઓ રાઇટર અને પ્રોડ્યુસર છે. એ વિશેની માહિતી ટ્‍‍વિટર પર આપતાં એ. આર. રહમાને ટ્વીટ કર્યું હતું, ‘આ મુશ્કેલ ઘડીમાં ‘99 સૉન્ગ્સ’નું પૂરું આલબમ રિલીઝ કરીને તમને હળવાશ આપવા માગું છું. હાલની પરિસ્થિતિને જોતાં ઘરમાં બંધ થયા છે એ દરેક વ્યક્તિ તમારું કવર-સૉન્ગ પોસ્ટ કરો.’


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 03:41 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK