Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી સરખામણી માધુરી દીક્ષિત સાથે ન કરો : દીપિકા પાદુકોણ

મારી સરખામણી માધુરી દીક્ષિત સાથે ન કરો : દીપિકા પાદુકોણ

23 October, 2014 05:31 AM IST |

મારી સરખામણી માધુરી દીક્ષિત સાથે ન કરો : દીપિકા પાદુકોણ

મારી સરખામણી માધુરી દીક્ષિત સાથે ન કરો : દીપિકા પાદુકોણ


maduri

આ ફિલ્મમાં દીપિકા મોહિની જોશી નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે જેના કારણે તેની સરખામણી માધુરી દીક્ષિતના પાત્ર મોહિની સાથે કરવામાં આવી રહી છે. માધુરીએ મોહિનીનું પાત્ર ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘તેઝાબ’માં કર્યું હતું. આ મુદ્દે પોતાની સરખામણી માધુરી સાથે થતાં દીપિકાએ કહ્યું હતું કે ‘માધુરી દીક્ષિતનું પાત્ર તો બહુ ફેમસ હતું. આ ફિલ્મમાં તો માત્ર મારું નામ મોહિની છે. બે પાત્રોમાં એ સિવાય કોઈ સામ્ય નથી. માધુરીના પાત્રની તો વાત જ નિરાળી છે. એટલે મેં ભજવેલા પાત્રની સરખામણી માધુરીએ શાનદાર રીતે ભજવેલા પાત્રથી ન થવી જોઈએ.’

‘હૅપી ન્યુ યર’માં દીપિકા હિન્દી સહિત મરાઠી ભાષા પણ બોલતી જોવા મળશે. આ સંદર્ભમાં તેણે કહ્યું હતું કે ‘સાત વર્ષથી મુંબઈમાં છું અને એ દરમ્યાન કેટલીયે મરાઠીભાષી વ્યક્તિઓને મળી છું એટલે થોડીક મરાઠી બોલી શકું છું. એ ઉપરાંત મારી માતૃભાષા કોંકણી છે, જે મરાઠી જેવી જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2014 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK