Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉન એબ્રાહમ ખૂબ જ મદદરૂપ કો-ઍક્ટર છે: દિવ્યા ખોસલા કુમાર

જૉન એબ્રાહમ ખૂબ જ મદદરૂપ કો-ઍક્ટર છે: દિવ્યા ખોસલા કુમાર

03 December, 2020 04:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૉન એબ્રાહમ ખૂબ જ મદદરૂપ કો-ઍક્ટર છે: દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર


દિવ્યા ખોસલા કુમારનું કહેવું છે કે ‘સત્યમેવ જયતે 2’નો તેનો કો-ઍક્ટર જૉન એબ્રાહમ ખૂબ હેલ્પફુલ છે. ‘સત્યમેવ જયતે 2’ને મિલાપ ઝવેરી ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં દિવ્યા, જૉન એબ્રાહમ સિવાય અમાયરા દસ્તુર અને નોરા ફતેહી પણ જોવા મળશે. ફિલ્મને 2021ની 12 મેએ રિલીઝ કરવામાં આવશે. જૉન એબ્રાહમની પ્રશંસા કરતાં દિવ્યાએ કહ્યું હતું કે ‘મને જૉન એબ્રાહમ સાથે ‘સત્યમેવ જયતે 2’માં કામ કરવાની ખુશી છે. તેઓ ખૂબ જ સારા કો-સ્ટાર છે. તેની સાથે મારા સંબંધો પણ ખુશમિજાજ અને સુંદર છે. તે ખૂબ જ હેલ્પફુલ છે. મને લાગે છે કે ફિલ્મમાં અમારી કેમિસ્ટ્રી ખૂબ જ સરસ દેખાવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2020 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK