Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દિશાના કમબેકની અટકળો તેજ, દિશાની નેહા મહેતા સાથેની તસવીરો વાયરલ

દિશાના કમબેકની અટકળો તેજ, દિશાની નેહા મહેતા સાથેની તસવીરો વાયરલ

09 May, 2019 10:33 AM IST | મુંબઈ

દિશાના કમબેકની અટકળો તેજ, દિશાની નેહા મહેતા સાથેની તસવીરો વાયરલ

દિશા વાકાણી અને નેહા મહેતા(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

દિશા વાકાણી અને નેહા મહેતા(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)


દિશા વાકાણી પાછા ફરશે, દિશા વાકાણીની જગ્યાએ અમી ત્રિવેદી આવશે...આવી અનેક અફવાઓ બાદ દિશાની નેહા મહેતા સાથેની તસવીર વાયરલ થતા અટકળોએ જોર પકડ્યું છે.

દિશાએ લાંબા સમયથી કામથી બ્રેક લીધો હતો. તેના ચાહકો તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અભિનેત્રી કે શોના મેકર્સે આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી. થોડા સમય પહેલા આસિત મોદીએ એવુ પણ કહ્યું હતું કે કે તેઓ દિશાની જગ્યાએ નવા ચહેરાની શોધમાં છે.

હવે, આ તમામ ધારણાઓ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે.  અહેવાલો પ્રમાણે દિશાએ તાજેતરમાં પ્રોડક્શન હાઉસનો સંપર્ક કર્યો હતો. અભિનેત્રી હાલ અસિત મોદી, જે વેકેશન પર છે તેના પાછા ફરવાની રાહ જોઈ રહી છે. સાથે જ તેની નેહા મહેતા સાથેની તસવીરો જોવા મળતા ચાહકો દિશા શોમાં પાછી ફરે તેની રાહ જોઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 10:33 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK