Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિશા પટણીના બ્લેક બિકિની ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

દિશા પટણીના બ્લેક બિકિની ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

29 November, 2019 03:26 PM IST | Mumbai

દિશા પટણીના બ્લેક બિકિની ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

દિશા પટણી

દિશા પટણી


બોલીવુડ અભિનેત્રી દિશા પટણી પોતાની ફિલ્મો કરતા વધારે તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના બોલ્ડ ફોટોસ શેર કરતી રહે છે. હાલમાં દિશાએ પોતાનો જે બિકીનીમાં ફોટો શેર કર્યો છે તેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

 
 
 
View this post on Instagram

?

A post shared by disha patani (paatni) (@dishapatani) onNov 28, 2019 at 4:39am PST




દિશાએ જે તસવીર શેર કરી છે તેમાં તે સ્વીમિંગ પૂલના કિનારે બેઠી છે અને તેણે બ્લેક બિકિની પહેરી છે. આ ફોટોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જો કે આ ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ છે જેમાં દિશાનો ચહેરો સ્પષ્ટ નથી નજર આવી રહ્યો. પરંતુ જે રીતે તે સ્વીમિંગ પુલના કિનારે બેઠી છે તેની અદા લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.


આ પણ જુઓઃ દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ

દિશાના આ ફોટો પર તેની કથિત બૉયફ્રેન્ડ ટાઈગર શ્રૉફની બહેન કૃષ્ણા શ્રૉફરે પણ કમેન્ટ કરી છે. કૃષ્ણાએ તેના ફોટો પર કમેન્ટ કરીને તેન વખાણ કર્યા છે. દિશાના ફોટોને કૃષ્ણાએ હોટ ગણાવ્યો છે. જેનો દિશાએ કિસ વાળો ઈમોજી મોકલીને જવાબ પણ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 03:26 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK