Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનસર પાસેથી ઘણું બધું શીખવા મળશે : દિશા પટણી

સલમાનસર પાસેથી ઘણું બધું શીખવા મળશે : દિશા પટણી

03 November, 2019 11:36 AM IST | મુંબઈ
શાહિન પારકર

સલમાનસર પાસેથી ઘણું બધું શીખવા મળશે : દિશા પટણી

દિશા પટણી

દિશા પટણી


દિશા પટણીનું માનવું છે કે તેને સલમાન ખાન પાસેથી ઘણું બધું શીખવા મળશે. સલમાન સાથે ‘ભારત’માં કામ કર્યાં બાદ હવે તેને ‘રાધે’માં પણ કામ કરવાની તક મળી છે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ ૨૦૨૦ની ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં કામ કરવાની તક મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં દિશાએ કહ્યું હતું કે ‘સલમાનસર હંમેશાંથી મારા માટે એક પ્રેરણા સમાન રહ્યા છે. ‘ભારત’માં તેમની સાથે કામ કરવું એ મારા માટે એક સપનું પૂરું થવા સમાન છે. હવે ફરીથી મને તેમની સાથે ‘રાધે’માં પણ કામ કરવાનો ચાન્સ મળ્યો છે. સલમાનસર અને પ્રભુ દેવાસર પાસેથી મને ઘણું શીખવાની તક મળશે. તેઓ ખૂબ સપોર્ટ અને મદદ કરે છે. ‘રાધે’ને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 11:36 AM IST | મુંબઈ | શાહિન પારકર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK