Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રન્ટ ફ્લિપ કરતી વખતે ઈજાગ્રસ્ત હોવા છતાં રિહર્સલ કર્યું દિશા પટણીએ

ફ્રન્ટ ફ્લિપ કરતી વખતે ઈજાગ્રસ્ત હોવા છતાં રિહર્સલ કર્યું દિશા પટણીએ

13 January, 2020 11:29 AM IST | Mumbai Desk

ફ્રન્ટ ફ્લિપ કરતી વખતે ઈજાગ્રસ્ત હોવા છતાં રિહર્સલ કર્યું દિશા પટણીએ

ફ્રન્ટ ફ્લિપ કરતી વખતે ઈજાગ્રસ્ત હોવા છતાં રિહર્સલ કર્યું દિશા પટણીએ


દિશા પટણીને ફ્રન્ટ ફ્લિપ કરતી વખતે ઈજા થઈ હોવા છતાં પણ તેણે ‘મલંગ’ના ગીત માટે તૂટેલા ઘૂંટણ સાથે ડાન્સનું રિહર્સલ કર્યું હતું. તે‌ણે ફ્રન્ટ ફ્લિપ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિડિયોને જોઈને તેના ફૅન્સ પણ ચિંતા કરવા લાગ્યા હતા. તેની જલદી રિકવરી થાય એની પ્રાર્થના પણ કરવા લાગ્યા હતા. કેટલીક સેકન્ડનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિશાએ કૅપ્શન આપી હતી કે ‘આવી રીતે ફ્રન્ટ ફ્લિપ ન કરવું જોઈએ. સાથે જ મેં મારા ઈજા પામેલા ઘૂંટણ સાથે ‘મલંગ’ના ગીત માટે ડાન્સનું રિહર્સલ કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 11:29 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK