મલંગ માટે દિશા પટણી લઈ રહી છે સ્પેશ્યલ ટ્રેઇનિંગ

મુંબઈ | May 07, 2019, 11:54 IST

દિશા પટણી તેની આગામી ફિલ્મ ‘મલંગ’ માટે ખાસ ટ્રેઇનિંગ લઈ રહી છે.

મલંગ માટે દિશા પટણી લઈ રહી છે સ્પેશ્યલ ટ્રેઇનિંગ
દિશા પટણી લઈ રહી છે સ્પેશ્યલ ટ્રેઇનિંગ

દિશા પટણી તેની આગામી ફિલ્મ ‘મલંગ’ માટે ખાસ ટ્રેઇનિંગ લઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમુ પણ જોવા મળશે. આ ફિલ્મ એક રિવેન્જ ડ્રામા છે. આ ફિલ્મને ‘આશિકી ૨’ના ડિરેક્ટર મોહિત સૂરિ ડિરેક્ટ કરશે. 

આ પણ વાંચો : વિકી ડોનરની જોડી જોવા મળશે બાલામાં

ફિલ્મના શૂટિંગનો ફોટો દિશાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. ફોટોમાં તે આદિત્ય સાથે જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને દિશાએ કૅપ્શન આપી હતી, ‘મલંગ’ માટે કંઈક સ્પેશ્યલ કરવા માટે હું ખાસ ટ્રેઇનિંગ લઈ રહી છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK