અલી અબ્બાસ ઝફરે હાલમાં જ લગ્ન કરીને પોતાની વાઇફ અલિસિયાની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેની સામે જોઈને તમામ ચિંતાઓ દૂર થઈ જાય છે. ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘સુલતાન’ અને ‘ભારત’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરનાર અલીએ લગ્ન તો કરી લીધાં, પરંતુ તેનો ચહેરો નહોતો દેખાડ્યો. માત્ર હાથોમાં હાથ હતા. હવે ગઈ કાલે લગ્ન વખતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલીએ કૅપ્શન આપી હતી કે ‘1400 વર્ષો પહેલાં ઇમામ અલીએ ફાતિમા અલ-ઝહરાને કહ્યું હતું કે હું જ્યારે પણ તારો ચહેરો જોઉં છું તો મારી તમામ ચિંતાઓ અને દુઃખ ગાયબ થઈ જાય છે. એ જ બાબતનો અહેસાસ મને અલિસિયા ઝફર તારી સાથે પણ થાય છે. હવે તું જીવનભર માટે મારી છે.’
બિગ બોસમાં હજુ ત્રણ એન્ટ્રી છે નક્કી
20th January, 2021 16:16 ISTપહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન શોર્ટ સર્કિટ ડિજિટલ પ્લેટફોર્મ પર
20th January, 2021 16:14 ISTTandavના મેકર્સે લીધો નિર્ણય, હટાવવામાં આવશે વિવાદિત સીન
20th January, 2021 15:39 ISTRadhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 IST