Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દિલજિત દોસંજનો ફેવરિટ રૅપર છે રફતાર

દિલજિત દોસંજનો ફેવરિટ રૅપર છે રફતાર

18 July, 2019 11:36 AM IST | મુંબઈ

દિલજિત દોસંજનો ફેવરિટ રૅપર છે રફતાર

દિલજિત દોસંજ

દિલજિત દોસંજ


દિલજિત દોસંજનો ફેવરિટ રૅપર રફતાર છે એવું તેણે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ના શોમાં જણાવ્યું હતું. દિલજિત અને ક્રિતી સૅનન હાલમાં જ ‘અર્જુન પટિયાલા’ના પ્રમોશન માટે ઝી ટીવી પર આવતા આ રિયિલ‌ટી શોમાં પહોંચ્યાં હતાં. આ શોમાં કરીના કપૂર ખાન, બૉસ્કો અને રફતાર જજિસની જવાબદારી સંભાળી રહ્યાં છે. આ શો ૨૦ જુલાઈએ ૮ વાગ્યે જોવા મળશે. રૅપર રફતારની પ્રશંસા કરતાં દિલજિતે કહ્યું હતું કે ‘મેં જ્યારથી તારું મ્યુઝ‌િક સાંભળ્યું છે તું મારો ફેવરિટ બની ગયો છે.

આ પણ વાંચો : ટેલિવિઝન પર કમબૅક કરનાર સિમોન સિંહ બહૂ બેગમ મળવાથી બહુ ખુશ છે



કલાકાર જે રૅપ ગાય, પોતે લિરિક્સ લખે તે પ્રશંસાને પાત્ર છે અને રફતાર એમાંનો જ એક છે. તું એક સંપૂર્ણ કલાકાર છે જે ડાન્સ કરી શકે છે, રૅપ ગાવાની સાથે જ પર્ફોર્મ પણ કરી શકે છે. અમને સૌને તારા પર ગર્વ છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 11:36 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK