Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલીપ કુમારને લંડનના વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‍સે કર્યા સન્માનિત

દિલીપ કુમારને લંડનના વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‍સે કર્યા સન્માનિત

15 December, 2019 02:07 PM IST | Mumbai Desk

દિલીપ કુમારને લંડનના વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‍સે કર્યા સન્માનિત

દિલીપ કુમારને લંડનના વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‍સે કર્યા સન્માનિત


દિલીપ કુમારને ફિલ્મોમાં તેમના યોગદાનને જોતાં લંડનના વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સે સન્માનિત કર્યા છે. તેમની તબિયત ઠીક ન હોવાથી સર્ટિફિકેટ ઑફ ઑનર સાયરા બાનોને આપવામાં આવ્યું છે. એ દરમ્યાન તેમના ફૅમિલીના સદસ્યોની સાથે દિલીપ કુમારના ભાઈ અસલમ ખાન પણ હાજર હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2019 02:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK