Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન-શાહરુખની ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા માંગે છે સંજયલીલા ભણસાલી

સલમાન-શાહરુખની ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા માંગે છે સંજયલીલા ભણસાલી

21 December, 2019 12:26 PM IST | Mumbai

સલમાન-શાહરુખની ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા માંગે છે સંજયલીલા ભણસાલી

સલમાન-શાહરુખ

સલમાન-શાહરુખ


સંજયલીલા ભણસાલીની ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાન એક સાથે જોવા મળવાનાં છે, પરંતુ એની સ્ક્રિપ્ટ પર હજી કામ ચાલી રહ્યું છે. શાહરુખ અને સલમાને આ ફિલ્મ માટે હા પણ પાડી દીધી છે.

sanjay



આ વાતની પુષ્ટિ પ્રોડ્યુસર નિખીલ દ્વિવેદીએ કરી હતી. શાહરુખ અને સલમાન એક સાથે એક ફિલ્મમાં જોવા મળવાનાં હતાં એ વિશે નિખીલ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘હા બધું જ નક્કી થઈ ગયું હતું. શાહરુખ અને સલમાન એક સાથે આવવા માટે રાજી છે. જોકે સ્ક્રિપ્ટનાં સેકન્ડ પાર્ટને લઈને મિસ્ટર ભણસાલી ખુશ નહોતા અને એનાં પર કામ કરવા માટે તેમને વધુ સમયની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2019 12:26 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK