કોલાવેરી ડી...થી પીએમ સાથે ડિનર

Published: Dec 30, 2011, 05:31 IST

પોતાની આગામી ફિલ્મ શ્ન૩’ માટે ગાયેલા ગીત ‘કોલાવેરી ડી...’એ ધનુષને એટલો પ્રખ્યાત કર્યો છે કે બુધવારે તેણે ભારતના અને જપાનના વડા પ્રધાન સાથે ડિનર કર્યું હતું.

 

મનમોહન સિંહ અને જૅપનીઝ પ્રાઇમ મિનિસ્ટર યોશિહિકો નોડા સાથેના ડિનરના આમંત્રણને તેણે પોતાના જીવનની ખૂબ જ મોટી અચીવમેન્ટમાંની એક ગણાવી હતી. તેણે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું હતું કે ચાહકોના પ્રેમ અને ભગવાન તથા માતા-પિતાના આર્શીવાદને કારણે તેને આ સદ્ભાગ્ય સાંપડ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK