આ પાર્ટીમાં રણબીરની નજીક હોય એવા તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા. સૌથી મોટી સરપ્રાઇઝ રણબીરની કથિત ત્રણ ગર્લફ્રેન્ડ્સ પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ અને ‘રૉકસ્ટાર’ની કો-સ્ટાર નર્ગિસ ફખરી પહેલી વખત એકસાથે જોવા મળી હતી. આ ઉપરાંત પાર્ટીમાં સંજય દત્ત, કરણ જોહર, રાજકુમાર હીરાણી અને ઇમ્તિયાઝ અલી પણ હાજર રહ્યા હતા. રણબીર અને ઇમ્યિતાઝ અલી તેમની ૧૧ નવેમ્બરે રિલીઝ થતી ‘રૉકસ્ટાર’ના નવા ગીત ‘સાડ્ડા હક...’નું ટી-શર્ટ પહેરીને જોવા મળ્યા હતા.
તસવીરો : સંતોષ નાગવેકર
વધુ તસવીરો જુઓ નીચે...
કેજરીવાલનો આજે સુરતમાં રોડ-શો
26th February, 2021 11:01 ISTરણબીર-આલિયા અને કૅટરિના એક જ બિલ્ડિંગમાં રહેશે?
24th February, 2021 11:22 ISTગોવર્ધન પર્વતને પણ વેચી નાખશે બીજેપી સરકાર : પ્રિયંકા ગાંધી
24th February, 2021 10:31 ISTગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીની સિક્સર
24th February, 2021 10:31 IST