Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફૉલોઅર્સ થતાં ફૅન્સનો આભાર માન્યો દીપિકાએ

ઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફૉલોઅર્સ થતાં ફૅન્સનો આભાર માન્યો દીપિકાએ

09 July, 2020 12:56 PM IST | Mumbai Desk
Agencies

ઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફૉલોઅર્સ થતાં ફૅન્સનો આભાર માન્યો દીપિકાએ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણના ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સની સંખ્યા 50 મિલ્યન એટલે કે પાંચ કરોડ થતાં તેણે સૌનો આભાર માન્યો છે. દીપિકા સોશ્યલ મીડિયા પર મેન્ટલ હેલ્થને લઈને લોકોને સજાગ બનાવતી રહે છે. ડિપ્રેશન સંદર્ભે વિવિધ માહિતીઓ તે લોકો સુધી પહોંચાડે છે. વિવિધ મુદ્દાઓ પર તે પોતાના વિચાર માંડે છે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફૉલોઅર્સની સંખ્યા વધતાં તેના ફૅન્સ વતી પણ તેને ભરપૂર પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. એને લઈને દીપિકાએ ‘ગ્રેટફુલ’ લખ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2020 12:56 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK