દીપિકા પાદુકોણના રિપૉર્ટ કાર્ડ પર ફની કમેન્ટ્સ કરી રણવીર સિંહે

Updated: Oct 02, 2019, 11:55 IST | મુંબઈ

દીપિકા પાદુકોણે શૅર કરેલાં તેનાં સ્કૂલનાં રિપૉર્ટ કાર્ડ પર રણવીર સિંહે ફની કમેન્ટ્સ કરી છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે શૅર કરેલાં તેનાં સ્કૂલનાં રિપૉર્ટ કાર્ડ પર રણવીર સિંહે ફની કમેન્ટ્સ કરી છે. દીપિકાએ પોતાનાં સ્કૂલના રિપૉર્ટ કાર્ડ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતાં. એ કાર્ડમાં ટીચરે દીપિકા માટે રિમાર્ક્સ લખ્યા છે. 

 
 
 
View this post on Instagram

Oh!🤷🏽‍♀️

A post shared by Deepika Padukone (@deepikapadukone) onSep 30, 2019 at 12:40pm PDT

એક રિપૉર્ટ કાર્ડમાં ટીચરે રિમાર્ક આપ્યો હતો દીપિકા ક્લાસમાં ખૂબ વાતો કરે છે.

 
 
 
View this post on Instagram

Hmmmmm...🤔

A post shared by Deepika Padukone (@deepikapadukone) onSep 30, 2019 at 12:41pm PDT

એનાં પર રણવીર સિંહે કમેન્ટ કરતા લખ્યું હતું કે ટ્રબલ મેકર.

 
 
 
View this post on Instagram

Really!?!?😲

A post shared by Deepika Padukone (@deepikapadukone) onSep 30, 2019 at 12:42pm PDT

બીજા રિપૉર્ટ કાર્ડ પર ટીચરે રિમાર્ક આપ્યો હતો તેને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવુ જોઈએ.

તો રણવીર સિંહે એનાં પર કમેન્ટ કરી હતી કે હા, ટીચર હું તમારી વાતથી સહમત છું.

આ પણ વાંચો : સત્યમેવ જયતે 2માં બમણી ઍક્શન અને દેશ ભક્તિ જોવા મળશે : મિલાપ ઝવેરી

છેલ્લા રિપૉર્ટ કાર્ડ પર ટીચરે રિમાર્ક આપ્યો હતો કે દીપિકા દિવસમાં સપના જુએ છે.

આ કાર્ડ પર પણ કમેન્ટ આપતા રણવીર સિંહે લખ્યું હતું કે હૅડ ઇન ધ ક્લાઉડ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK