Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણનો સવાલ: ક્રિકેટર્સને કેમ #MeTooના સવાલ કરવામાં નથી આવતા?

દીપિકા પાદુકોણનો સવાલ: ક્રિકેટર્સને કેમ #MeTooના સવાલ કરવામાં નથી આવતા?

11 October, 2019 02:10 PM IST | મુંબઈ

દીપિકા પાદુકોણનો સવાલ: ક્રિકેટર્સને કેમ #MeTooના સવાલ કરવામાં નથી આવતા?

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકો‌ણનું કહેવું છે કે #MeToo કૅમ્પેનનાં સવાલો ક્રિકેટર્સને કેમ પૂછવામાં નથી આવતાં. હંમેશાં કલાકારોને જ કેમ આ સવાલો પૂછવામાં આવે છે. તેનું એમ પણ માનવુ છે કે આવી ઘટનાઓ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી થતી. ગયા વર્ષે નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ સેક્સ્યુઅલ હૅરૅસમૅન્ટનાં આરોપો લગાવ્યા હતાં. ત્યાર બાદથી આ મુદ્દો ખાસ્સો ચગ્યો હતો. સાથે જ એવી કેટલીક ઘટનાઓ પણ ઉજાગર થઈ હતી. આ ઘટનામાં અનેક દિગ્ગજોનાં પણ નામ સંડોવાયેલા છે. આ દિશામાં હજી સુધી તપાસ ચાલી રહી છે. તાજેતરમાં જ દીપિકાને આ મુવમેન્ટ વિશે અને પોતાના અનુભવો જણાવવા કહેવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો : મારી તાંડવને હાઉસ ઑફ કાર્ડ્‌‌સ જેવી બનાવી રહ્યા છીએ : સૈફ અલી ખાન



એના પર સામો સવાલ કરતા દીપિકાએ કહ્યું હતું કે ‘મેં નથી જોયું કે આજ સુધી આ સવાલ કોઈ ક્રિકેટર્સને પૂછવામાં આવ્યો હોય. હંમેશાં આ સવાલ ઍક્ટર્સને જ કેમ કરવામાં આવે છે. આવી ઘટનાઓ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નથી થતી.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 02:10 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK