Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણને ફ્રેન્ચ અને ઈરાની ફિલ્મોમાં કામ કરવું છે

દીપિકા પાદુકોણને ફ્રેન્ચ અને ઈરાની ફિલ્મોમાં કામ કરવું છે

17 October, 2014 06:00 AM IST |

દીપિકા પાદુકોણને ફ્રેન્ચ અને ઈરાની ફિલ્મોમાં કામ કરવું છે

દીપિકા પાદુકોણને ફ્રેન્ચ અને ઈરાની ફિલ્મોમાં કામ કરવું છે


deepika Iran


આ વર્સેટાઇલ ઍક્ટ્રેસ ફ્રેન્ચ અને ઈરાની ફિલ્મોમાં પગરણ માંડવા ઇચ્છે છે. તેની જેમની સાથે કામ કરવાની ઇચ્છા છે એ ડિરેક્ટરો પણ તેણે નક્કી કરી રાખ્યા છે. બુધવારે સોળમા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ફ્રેન્ચ અને ઈરાની ફિલ્મોમાં કામ કરવાની પોતાની આકાંક્ષા વિશે ૨૮ વર્ષની દીપિકાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારતીય સિનેમા જેટલું જ ફ્રેન્ચ સિનેમા મનમોહક છે અને મેં પહેલાં કહ્યું છે એમ સ્ટોરી અને સ્ક્રિપ્ટ જેટલું જ મહkવ મિડિયમનું પણ છે. મને કંઈક આકર્ષક લાગે, ઉત્તેજનાસભર જણાય તો હું એ જરૂર કરીશ. ‘પ્રાઇસલેસ’ મારી ફેવરિટ ફ્રેન્ચ ફિલ્મોમાંની એક છે. મેં કેટલીક ઈરાની ફિલ્મો પણ જોઈ. એમાંથી કેટલાક ડિરેક્ટરોનું કામ મને ગમ્યું છે. મેં એ નોંધી રાખ્યું છે. તેમની સાથે કામ કરવું મને ગમશે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2014 06:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK