દીપિકા પાદુકોણે જણાવ્યું છે કે તે શાહરુખ ખાન સાથેની ‘પઠાન’માં જોવા મળવાની છે. દીપિકાએ પોતાની કરીઅરની શરૂઆત શાહરુખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી કરી હતી. દીપિકા પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. એ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘મેં શકુન બત્રાની રિલેશનશિપ પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. આવા વિષય પર ભારતીય સિનેમામાં ફિલ્મ કદી પણ નથી બનાવવામાં આવી. ત્યાર બાદ હું શાહરુખ ખાન સાથેની ઍક્શન ફિલ્મ ‘પઠાન’માં કામ કરવાની છું. ત્યાર બાદ હું પ્રભાસ સાથે નાગ અશ્વિનની ફિલ્મ કરવાની છું. બાદમાં હું ઍન હૅથવેની ‘ધ ઇન્ટર્ન’માં કામ કરવાની છું જે આજના સમય સાથે સુસંગત છે.’
એકવાર ફરીથી બગડી Amitabh Bachchanની તબિયત, સર્જરીની છે જરૂર
28th February, 2021 11:19 ISTMilind Soman અને Ankita Konwarના સંબંધને 7 વર્ષ પૂરા થયા, એક્ટરે કહ્યું...
28th February, 2021 10:21 ISTAkshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
27th February, 2021 17:36 ISTAishwarya Raiની આ ડુપ્લિકેટને તમે જોઈ કે નહીં, સોશિયલ મીડિયા પર છે ચર્ચા
27th February, 2021 16:49 IST