Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > VIDEO: દીપિકા પાદુકોણે રણવીર સિંહની મૂંછો પર ચલાવી કાતર, લોકોએ કહ્યું આ

VIDEO: દીપિકા પાદુકોણે રણવીર સિંહની મૂંછો પર ચલાવી કાતર, લોકોએ કહ્યું આ

18 November, 2019 06:33 PM IST | Mumbai Desk

VIDEO: દીપિકા પાદુકોણે રણવીર સિંહની મૂંછો પર ચલાવી કાતર, લોકોએ કહ્યું આ

VIDEO: દીપિકા પાદુકોણે રણવીર સિંહની મૂંછો પર ચલાવી કાતર, લોકોએ કહ્યું આ


બોલીવુડના સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) મોટા ભાગે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તાજેતરમાં જ આ કપલે પોતાના લગ્નની વર્ષગાંઠ ખૂબ જ સાદગીથી ઉજવી હતી. દરમિયાન બન્નેની તસવીરો ઘણી વાયરલ થઈ. તો હવે ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

હવે દીપિકા પાદપકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના આ વીડિયોને જોઇને દીપિકા રણવીરના ચાહકો પણ જુદાં જુદાં રિએક્શન્સ આપી રહ્યા છે. કારણકે આ વીડિયોમાં દીપિકા પાદુકોણે પતિ રણવીરની મૂંછો જે કાપી નાખી છે.



 
 
 
View this post on Instagram

These two are pure cuteness and that’s how a couple should be like ? Don’t you agree?

A post shared by F I L M Y G Y A N (@filmygyan) onNov 16, 2019 at 10:25pm PST


આ વીડિયોની વાત કરીએ તો આમાં દીપિકા પતિ રણવીરની મૂંછો પર કાતર ચલાવતી દેખાય છે. મૂંછો કાપવા પર જ્યાં રણવીર સિંહ ઉદાસ દેખાય છે તો દીપિકા પાદુકોણ પોતાની જીતવાળા રિએક્શન આપી રહી છે. જો કે આ વીડિયો અત્યારનો નહીં પણ કેટલાક સમય પહેલાનો છે. છતાં દીપિકા રણવીરના ચાહકોને આ વીડિયો ખૂબ જ ગમે છે.


આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

વર્કફ્રન્ટની વાત કરીએ તો આ કપલના લગ્ન પછી પહેલીવાર ફિલ્મ '83'માં દેખાવાના છે. આ અપકમિંગ ફિલ્મ વર્ષ 1983માં થયેલા વર્લ્ડ કપ દરમિયાન ભારતને મળેલી જીત પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, આ ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ કૅપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવે છે, તો દીપિકા તેની પત્નીની ભૂમિકામાં દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 06:33 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK