Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સત્તે પે સત્તાની રીમેકમાં હૃતિક સાથે દીપિકા અથવા કૅટરિનાની જામશે જોડી?

સત્તે પે સત્તાની રીમેકમાં હૃતિક સાથે દીપિકા અથવા કૅટરિનાની જામશે જોડી?

24 July, 2019 11:17 AM IST | મુંબઈ

સત્તે પે સત્તાની રીમેકમાં હૃતિક સાથે દીપિકા અથવા કૅટરિનાની જામશે જોડી?

દીપિકા પાદુકો‌ણ

દીપિકા પાદુકો‌ણ


દીપિકા પાદુકો‌ણ અથવા તો કૅટરિના કૈફ ‘સત્તે પે સત્તા’ની રીમેકમાં જોવા મળે એવી શક્યતા વર્તાઈ રહી છે. ફારાહ ખાનની આ ફિલ્મમાં હૃતિક રોશનની સામે દીપિકા અથવા તો કૅટરિના જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક રોશન ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે અનેક કલાકારોની પસંદગી થવાની બાકી છે. આ ફિલ્મ માટે જો હૃતિકની સાથે દીપિકા ફાઇનલ થઈ જશે તો આ બન્નેની જોડી પહેલીવાર લોકોને જોવા મળશે.

આ પણ વાંચો : મને 83ની ઑફર કરવામાં નહોતી આવી : કૅટરિના



દીપિકાએ આ ફિલ્મ માટે ના પાડી તો સેકન્ડ ઑપ્શન તરીકે કૅટરિના પર પસંદગી ઊતારવામાં આવી છે. કૅટરિના અને હૃતિક આ અગાઉ ‘બૅન્ગ બૅન્ગ’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં જોવા મળ્યા હતાં. એટલુ જ નહીં ક્રિતી સૅનનને પણ આ ફિલ્મમાં રંજીતાનો રોલ આપવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં તેનો સેકન્ડ લીડ રોલ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 11:17 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK