દીપિકાને લાગે છે કે ગ્લૅમરસ રોલ કરવાનું બહુ મુશ્કેલ છે

Published: 11th December, 2012 07:29 IST

દીપિકા પાદુકોણની ઇમેજ ગ્લૅમરસ હિરોઇન તરીકેની છે, પણ જ્યારે કોઈ એમ કહે કે ગ્લૅમરસ રોલ કરવા બહુ સહેલા છે તો એ દીપિકાને બિલકુલ ગમતું નથી અને તે અપસેટ થઈ જાય છે. દીપિકાને લાગે છે કે ગ્લૅમરસ રોલ કરવા બહુ મુશ્કેલ છે અને એ માટે બહુ ઍક્ટિંગ-ટૅલન્ટની જરૂર પડે છે.



Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK