Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેન્સર બોર્ડની સલાહ બાદ દે દે પ્યાર દેમાં બદલાયો સીન

સેન્સર બોર્ડની સલાહ બાદ દે દે પ્યાર દેમાં બદલાયો સીન

17 May, 2019 08:34 AM IST | મુંબઈ

સેન્સર બોર્ડની સલાહ બાદ દે દે પ્યાર દેમાં બદલાયો સીન

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ


CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ‘દે દે પ્યાર દે’માંથી આલ્કોહૉલની બૉટલવાળો સીન હટાવવાની સલાહ આપતાં મેકર્સે એ સીન બદલી નાખ્યો છે. એ સીનના બદલામાં હવે હિરોઇનના હાથમાં ફ્લાવરનો બુકે દેખાશે. અજય દેવગન, તબુ અને રકુલ પ્રીત સિંહ અભિનીત આ ફિલ્મને ૩ કટ્સ સૂચવીને સેન્સર બોર્ડે U/A સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મનાં ‘વડ્ડી શરાબન’ ગીતમાં રકુલના હાથમાં રહેલી શરાબની બૉટલને હટાવીને ફ્લાવરના બુકેથી એ સીનને રિપ્લેસ કરવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મમાં ‘પર્ફોર્મન્સ બૅટર હોતી હૈ’ ડાયલૉગ અને એના સીનને પણ દૂર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ટોટલ ત્રણ કટ કરવામાં આવ્યા છે જેમાંથી ત્રીજો ડાયલૉગ ‘મંજુજી કે આલૂ ઓ હો હો.... વહી અચ્છે હૈ’ અને ‘કિ યે સબ જૂઠ હૈ’ને પણ ફિલ્મમાંથી કટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 47 વર્ષે પણ તબુએ કેમ નથી કર્યા લગ્ન, અજય દેવગણે કર્યો ખુલાસો


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 08:34 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK