Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિકરી રૂહી જોહરને હવે પિતા કરણ લાગે છે બુઢ્ઢો! શા માટે? જુઓ વિડિયો...

દિકરી રૂહી જોહરને હવે પિતા કરણ લાગે છે બુઢ્ઢો! શા માટે? જુઓ વિડિયો...

23 April, 2020 08:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિકરી રૂહી જોહરને હવે પિતા કરણ લાગે છે બુઢ્ઢો! શા માટે? જુઓ વિડિયો...

કરણ જોહર બાળકો સાથે

કરણ જોહર બાળકો સાથે


કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે ઘરમાં કેદ કરણ જોહર ઘરમાં જ બાળકો સાથે સમય પસાર કરી રહ્યો છે. જેના વિડિયો તે અવારનવાર સોશ્યલ મિડિયા પર શેર કરતો હોય છે. કરણના બાળકો રૂહી અને યશ અનેકવાર પિતાની ટીખળ કરતા હોય છે. બાળકો કરણની મજાક ઉડાડતા હોય તેવો જ એક વિડિયો કરણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં રૂહી કરણને તેના સફેદ વાળને લીધે બુઢ્ઢો કહી રહી છે. જ્યારે યશ લંડન જવાની વાત કરે છે.

વડિયોમાં રૂહી કરણને જોઈને કહે છે કે, તમારા વાળ સફેદ અને તમે બુઢ્ઢા લાગો છો. ત્યારે કરણ કહે છે કે, લૉકડાઉનને કારણે હું વાળને કલર નહીં કરી શકું. ત્યારે રૂહી કહે છે કે કોરોના વાયરસને કારણે તમે બહાર નહીં જઈ શકો. દરમ્યાન યશ પિતાના કપડા લઈને ચાલતો થાય છે અને કરણ પુછે છે તો જવાબ આપે છે કે હું લંડન જાવ છું.



 
 
 
View this post on Instagram

He’s off to london and she has pronounced me elderly! Such is my life! #lockdownwiththejohars

A post shared by Karan Johar (@karanjohar) onApr 23, 2020 at 3:58am PDT


આ વડિયોને અત્યાર સુધીમાં સાત લાખ કરતા વધુ વ્યૂઝ મળ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2020 08:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK