Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અંતરિયાળ વિસ્તારમાં મૅક્સિમમ જોવાતી ૧૦ સિરિયલમાં સાત દંગલ ચૅનલની

અંતરિયાળ વિસ્તારમાં મૅક્સિમમ જોવાતી ૧૦ સિરિયલમાં સાત દંગલ ચૅનલની

25 November, 2019 11:00 AM IST | Mumbai

અંતરિયાળ વિસ્તારમાં મૅક્સિમમ જોવાતી ૧૦ સિરિયલમાં સાત દંગલ ચૅનલની

દંગલ ચેનલ છે લોકપ્રિય

દંગલ ચેનલ છે લોકપ્રિય


દંગલ ચૅનલ શહેરોમાં ભાગ્યે જ કોઈ જોતું હશે, પણ એ ચૅનલ હવે અંતરિયાળ વિસ્તારમાં ભારે કાઠું કાઢી રહી છે. ભારત સરકારના બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલના છેલ્લા વીકના આંકડા મુજબ અર્બન એરિયામાં સ્ટાર પ્લસ નંબર વન હતી તો એની સામે ડબલ જેટલી ટીઆરપી સાથે રૂરલ વિસ્તારમાં દંગલ ચૅનલ રહી હતી. મજાની વાત એ છે કે રૂરલ વિસ્તારમાં જોવાતા ૧૦ શોમાંથી ૭ શો એકલી દંગલ ચૅનલના હતા. સ્ટાર પ્લસની ટીઆરપી ૪.૪ની રહી હતી, જ્યાં દંગલની ટીઆરપી ૮.૭ની રહી હતી.
ડેઇલી શૉપની વાત કરીએ તો ઝી ટીવીની ‘કુંડલી ભાગ્ય’ ગયા વીકમાં અર્બન એરિયામાં નંબર-વનના સ્થાને હતી તો દંગલ ચૅનલની ‘બંદિની’ પહેલા નંબરે હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 11:00 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK