Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડેઇઝી શાહ હવે સલમાન ખાનના પ્રોડક્શન-હાઉસમાં કામ કરશે

ડેઇઝી શાહ હવે સલમાન ખાનના પ્રોડક્શન-હાઉસમાં કામ કરશે

11 November, 2014 06:11 AM IST |

ડેઇઝી શાહ હવે સલમાન ખાનના પ્રોડક્શન-હાઉસમાં કામ કરશે

ડેઇઝી શાહ હવે સલમાન ખાનના પ્રોડક્શન-હાઉસમાં કામ કરશે


salman daisy


એની વાર્તા થોડા દિવસોમાં નક્કી થઈ જશે અને ૨૦૧૫માં આ ફિલ્મના શૂટિંગના શ્રીગણેશ થશે તથા ફિલ્મના અન્ય કલાકારો કોણ હશે જેવી અનેક બાબતોની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ આવતા વર્ષે કરવામાં આવશે.

સલમાનને ડેઇઝીની ફિલ્મો પ્રત્યેની મહેનત ગમી ગઈ હોવાથી તેની આ ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી હોવાનું સાંભળવા મળ્યું છે. જોકે હાલમાં સલમાન પોતાના પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘હીરો’ માટે પૂરેપૂરો વ્યસ્ત છે. વળી સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં ડેઇઝીને રોલ મળી રહે એ માટે સલમાને સાજિદ નડિયાદવાલા સાથે વાતચીત કરી છે અને એને કારણે ડેઇઝી સાજિદની મુલાકાત લઈ ચૂકી છે.

ડેઇઝી શાહ કપિલ શર્મા સાથે અબ્બાસ-મસ્તાનની કૉમેડી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’માં પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2014 06:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK