દબંગ 3નું શૂટિંગ અટકાવીને કેન્સર પીડિત બાળકોને મળ્યો સલમાન ખાન

Apr 06, 2019, 16:38 IST

ઑફિશિયલી સલમાન ખાનનો ચુલબુલ લૂક જાહેર કરવામાં આવ્યો નથી.

દબંગ 3નું શૂટિંગ અટકાવીને કેન્સર પીડિત બાળકોને મળ્યો સલમાન ખાન
સલમાન ખાન

દબંગ 3ના શૂટિંગ વચ્ચેથી સમય કાઢીને સલમાન ખાન એક સારા કામ માટે આગળ વધ્યો. તાજેતરમાં જ સલમાન ખાન મહેશ્વરમાં કેન્સર પીડિત બાળકોને મળવા પહોંચ્યો.

 
 
 
View this post on Instagram

BEING HUMAN Salman Khan 💙😍🔥🔥 #Salmankhan #beinghuman ❤️Follow ➡️ @mysalmankhan.ig ❤️ for more updates✔️✔️ #katrinakaif @katrinakaif @beingsalmankhan #salmankhan #shahrukhkhan #beinghuman 👑💘 #katrinakaif #Beautiful #beautyqueen #bollywood #biggboss12 ♥❤💙💚💛💜💝💋❣💟😍💞😍♡ ● #zero #bharat ● ● ● ● { Follow for More ➡️ @_mykatrinakaif } ✳️❇️✳️ ● ● ● ● 🎆🎇✨🌟⭐️🌠🎡🗼🍸🍭🍦 ~♥~~♥~~♥~~♥~~♥~~♥~ 🌼 🏵 💞 💥 🖤 😘😍😇😊😉☺🤔😏😝😻🙈 . . [ #ranbirkapoor #thugofhindostan #zero #bollywood #actress #anushkasharma #deepikapadukone #kareenakapoor #sonamkapoor #sonakshisinha #priyankachopra #jacquelinefernandez #aliabhatt #shraddhakapoor #dishapatani #kritisanon #karishmakapoor #sunnyleone #parineetichopra ]

A post shared by SALMAN KHAN FAN CLUB❤️🇮🇳 (@mysalmankhan.ig) onApr 5, 2019 at 1:29am PDT

સલમાન ખાન મધ્યપ્રદેશના મહેશ્વરમાં પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરે છે. શૂટિંગમાંથી સમય કાઢીને સલમાન ખાન એક સારા કાર્ય માટે આગળ આવે છે. સલમાન ખાન અહીં કેન્સર પીડિત બાળકોને મળવા પહોંચ્યો. દરમિયાન સલમાને બાળકોને તેમની ઇચ્છાઓ પૂછીને પૂરી તો કરી જ તેની સાથે તેણે સારવાર માટે પહેલ કરી. સોશિયલ મીડિયા પર સલમાન ખાન આ મુલાકાતની તસવીરો વાયરલ થઈ રહી છે જમાં સલમાન બાળકો સાથે જોવા મળે છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનનો આ નાનકડો ફેન હોસ્પિટલથી સીધો તેને મળવા જ આવ્યો હતો. બાળકોના આવતાં જ સલમાને શૂટિંગ અટકાવી દીધી અને જઈને ફેન્સને મળ્યો. આ બાળક કેન્સર પીડિત છે અને તે સલમાન ખાનનો મોટો ફેન છે. આ જ કારણ છે કે સલમાન ખાને બાળકોનું મન રાખ્યું અને ખાસ તેમને મળ્યો.

આ પણ વાંચો : બિગ બોસ સીઝન 13ને લઈને નવો ખુલાસો, થીમની સાથે આ થશે મોટું પરિવર્તન

મહેશ્વરમાં બનાવેલ શૂટિંગ સેટ પરથી સતત સલમાન ખાનની નવી તસવીરો આવી રહી છે. સલમાન પોતે પણ પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ પોસ્ટ કરે છે. ફોટોઝમાં ક્યારેક તે મસ્ક્યુલર બૉડી બતાવે છે તો ક્યારેક નર્મદા કિનારે પોઝ આપતો જોવા મળે છે. તાજેતરમાં જ સલમાને પોતાનો ચુલબુલ લૂક પણ પોસ્ટ કર્યો હતો. જો કે અત્યાર સુધી ઑફિશિયલી સલમાન ખાનનો ચુલબુલ લૂક જાહેર કરવામાં આવ્યો નથી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK