Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Corona Virus Scare: અભય દેઓલે આ કોની ટીકા કરી?

Corona Virus Scare: અભય દેઓલે આ કોની ટીકા કરી?

31 March, 2020 10:09 PM IST |
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Corona Virus Scare: અભય દેઓલે આ કોની ટીકા કરી?

તસવીર-અભય દેઓલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર-અભય દેઓલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


લડતમાં જોડાઇ ચુકી છે. દરેક પોતાની રીતે પ્રયાસ કરીને આ રોગના નાશની દિશામાં પગલાં ભરે છે ત્યારે બૉલીવુડ સેલિબ્રિટીઝ વચ્ચે સોશ્યલ મીડિયા વૉર ચાલી રહ્યું છે તેમ લાગે છે.એમાં ય એકબીજાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઇને ટિપ્પણીઓ કરવી તેમની હોબી થઇ ગઇ છે.છેલ્લાં કેટલાક દિવસથી ઘણાં એક્ટર્સ પોતાના રોજિંદા કામનાં વીડિયોઝ અને ફોટગ્રાફ્સ શેર કર્યે રાખે છે.આ સ્થિતિ જોતા અભય દેઓલને કંઇ કઠ્યું લાગે છે. તેણે આજે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં કર્યા તીખા સવાલ.તેણે લખ્યું કે, “અત્યારે મારો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે મારા શરીરનાં વાળ પણ સરખાં ન હોય ત્યારે હું પરફેક્ટ સેલ્ફી કેવી રીતે લઇ શકું?શા માટે સલુન્સ બંધ છે? અગણિત ભારતીયોનો એક જ સવાલ.”જો કે પોસ્ટમાં બીજું ઘણું છે જુઓ તે શું કહેવા માગે છે.




 જો કે આ પણ એક રીતે છે કે કાણાને કાણા કહેવાની પદ્ધતી અને કદાચ અભય દેઓલ એવું જ કંઇક કરી રહ્યો છે. એને આવડે છે કે કોથળામાં પાચશેરી મુકીને કેવી રીતે ઝીંકી શકાય, ખરું ને!


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 10:09 PM IST | | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK