ભારતનો સૌથી મોટો વર્ચ્યુઅલ કોન્સર્ટ ‘I for India’ ગઇ કાલે સાંજે ફેસબૂક પર યોજાયો અને 85 સેલિબ્રિટીઝે પોતાના પરફોર્મન્સિઝથી વિશ્વભરમાં ચાહકોને એન્ટરેટઇન કર્યા. 3જી મે એ સાજે સાડા સાતે આઇ ફોર ઇન્ડિયા કોન્સર્ટ યોજાઇ અને તેમાંથી જે પણ ફંડ એકઠું થયું હશે તે આખી રકમ ગિવ ઇન્ડિયા દ્વારા બનાવાયેલા ઇન્ડિયા કોવિડ રિસન્પોન્સ ફંડમાં અપાશે. વિવિધ સેલિબ્રિટિઝે આ માટે લોકોને દાનની અપીલ પણ કરી હતી. બૉલીવૂડમાંથી પ્રિયંકા ચોપરા, કૈટરિના કૈફ, કરણ જૌહર, ફરહાન અખ્તર, શાહરૂખ ખાન. હ્રિતિક રોશન, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ વગેરેએ ભાગ લીધો હતો તો હૉલીવૂડનાં વિલ સ્મિથ, રસેટ પિટર્સ, સોફી ટર્નરે પણ પોતાનું યોગદાન આપ્યું હતું.
શાહરૂખ ખાને તો આ કોન્સર્ટ માટે ગીત ગાયું અને એમાં સાથે દીકરો અબરામ પણ જોડાય છે. તોફાની અદામાં ગાયેલા આ ગીતમાં મજાનો સંદેશ છે જેમાં શાહરૂખ કહે છે કે બધું અંતે તો બરાબર થઇ જ જશે.
ટાઇગર શ્રોફે પણ આઇ ફોર ઇન્ડિયા કોન્સર્ટ માટે ગાયું
તો હ્રિતિક રોશને ફંડ રેઝર માટે પિયાનો વગાડ્યો
આયુષ્માન ખુરાનાએ ગાયું આ ગીત..આપ્યો સંદેશ
પ્રિયંકા ચોપરાએ કહ્યું આ..
અરજીત સિંઘે ગાયું આ ગીત..
અહીં જોઇ શકો છો તમે કોન્સર્ટમાં કોણે શું પરફોર્મ કર્યું..
તમામ સેલિબ્રિટીઝે પોતાનું મન મુકીને પરફોર્મ કર્યું, મનની વાત લોકો સુધી પહોંચાડી અને વિવિધ સંદેશા આપ્યા.
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના વિરુદ્ધ કૉર્ટે જાહેર કર્યું વૉરન્ટ
1st March, 2021 15:22 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTજે ઘરેથી કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ફરીથી પહોંચતાં ખુશ થઈ ભૂમિ
1st March, 2021 13:28 IST