Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Lockdown: ઘરમાં બેઠાં દીપિકાએ શરૂ કરી આ સીરિઝ, 6 એપિસોડ થયા રિલીઝ

Lockdown: ઘરમાં બેઠાં દીપિકાએ શરૂ કરી આ સીરિઝ, 6 એપિસોડ થયા રિલીઝ

01 April, 2020 12:10 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lockdown: ઘરમાં બેઠાં દીપિકાએ શરૂ કરી આ સીરિઝ, 6 એપિસોડ થયા રિલીઝ

Lockdown: ઘરમાં બેઠાં દીપિકાએ શરૂ કરી આ સીરિઝ, 6 એપિસોડ થયા રિલીઝ


કોરોનાવાયરસને લઈને દેશના દરેક લોકો ઘરમાં કેદ છે, જેમાં બોલીવુડ સેલેબ્સ પણ સામેલ છે. સેલેબ્સ પોતાનો સમયપસાર કરવા માટે જુદી જુદી રીતો અપનાવે છે. આ દરમિયાન, દીપિકા પાદુકોણે પોતાના ઘરમાં જ એક સીરીઝ શરૂ કરી છે અને તેના એપિસોડ પણ રિલીઝ કરવામાં આવી રહ્યા છે. ખરેખર, દીપિકાએ પોતાના ઘરે જ આ સીરિઝ 'પ્રૉડક્ટિવિટી ઇન ધ ટાઇમ ઑફ કોવિડ-19' શરૂ કરી છે, જેમાં તે પોતાના ઘરે જ કામ કરી રહી છે.

સાથે જ, તે પોતાના ઘરે કરવાના કામની તસવીરો એપિસોડરૂપે શૅર કરી રહી છે. આમાં તે કુકિંગ, ક્લીનિંગ વગેરે કામ એપિસોડ તરીકે બતાવે છે. અત્યાર સુધી તેના 6 એપિસોડ આવી ચૂક્યા છે. તો જુઓ તેણે 6 એપિસોડમાં શું શૅર કર્યું છે.



એપિસોડ નંબર 1
પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણે પોતાના વૉર્ડરૉબની એક તસવીર શૅર કરી હતી અને જણાવ્યું કે તેણે ઘરે બેસીને આની સાફસફાઇ કરી છે.


 
 
 
View this post on Instagram

Season 1:Episode 1 Productivity in the time of COVID-19!? #cleaning #wardrobe

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMar 15, 2020 at 6:01am PDT


એપિસોડ નંબર 2
બીજા એપિસોડમાં દીપિકાએ સેલ્ફ કૅરની વાત કરી છે અને પોતાની તસવીર શૅર કરી છે.

 
 
 
View this post on Instagram

Season 1:Episode 2 Productivity in the time of COVID-19!? #selflove #selfcare

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMar 17, 2020 at 11:04pm PDT

એપિસોડ નંબર 3
ત્રીજા એપિસોડમાં દીપિકા પાદુકોણ હેલ્થની વાત કરે છે. સાથે જ તેણે ફ્રુટ જ્યૂસ પીતાં પીતાં એક તસવીર પણ શૅર કરી છે, આનો અર્થ તેણે ઘરે પોતાની માટે ફ્રુટ જ્યૂસ બનાવ્યું છે અને ઘરે હેલ્થનું પણ ધ્યાન રાખે છે.

 
 
 
View this post on Instagram

Season 1:Episode 3 #drinkjuice #eatfruit Productivity in the time of COVID-19!?

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMar 21, 2020 at 4:28am PDT

એપિસોડ નંબર-4
ચોથા એપિસોડમાં દીપિકા પાદુકોણનું કામ એક્સરસાઇઝ કરવાનું છે. તેણે ટ્રેડ મિલ પર દોડતાં પોતાનો વીડિયો શૅર કર્યો છે. સાથે જ જિમ આઉટફિટમાં પોતાની તસવીર શૅર કરી છે. એટલે કે દીપિકા ઘરે વર્કઆઉટ પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. સાથે જ તેણે એપિસોડ 4માં જ એક ડેઝર્ટ બનાવવાની તસવીર પણ શૅર કરી છે.

 
 
 
View this post on Instagram

Season 1:Episode 4 One Two...ChaChaCha Productivity in the time of COVID-19!? #exercise

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMar 23, 2020 at 6:35am PDT

 
 
 
View this post on Instagram

Season 1:Episode 4 Two Two...ChaChaCha Productivity in the time of COVID-19!? #exercise

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMar 23, 2020 at 6:36am PDT

 
 
 
View this post on Instagram

Season 1:Episode 4 Three Two...ChaChaCha!!!? (Un)Productivity in the time of COVID-19!? #dessert #dessertporn

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMar 23, 2020 at 6:38am PDT

એપિસોડ નંબર 5
5મા એપિસોડમાં દીપિકા જણાવે છે કે તે કેન્સલ કરવામાં આવ્યો છે. દીપિકાએ જણાવ્યું કે તે વાસણ ધોતાં વીડિયો શૅર કરવા માગતી હતી પણ, તેના પહેલા કેટરીના કૅફએ વીડિયો શૅર કરી દીધો. એવામાં તેણે કેટરીના કૅફનો જ વાસણ ધોતાં વીડિયો શૅર કરી દીધો.

એપિસોડ નંબર 6
એપિસોડ 6માં દીપિકા પાદુકોણે જણાવ્યું કે તે કિચનનું પણ ખાસ ધ્યાન રાખે છે. સાથે જ તેણે સામાનના સ્ટિકર્સની તસવીર શૅર કરી છે, એટલે કે દીપિકા પાદુકોણ હવે કિચનમાં સામાનના ડબ્બા પર સ્ટિકર લગાડવાની છે.

 
 
 
View this post on Instagram

Season 1:Episode 6 You know...In case it wasn’t clear enough...??‍♀️ #wannabemariekondo Productivity in the time of COVID-19!?

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMar 30, 2020 at 12:07am PDT

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 12:10 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK