Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનનો ફાયદો ઉઠાવતાં કાર્તિક આર્યને બહેન માટે બનાવી બર્થ-ડે કેક

લૉકડાઉનનો ફાયદો ઉઠાવતાં કાર્તિક આર્યને બહેન માટે બનાવી બર્થ-ડે કેક

03 April, 2020 04:41 PM IST | Mumbai Desk

લૉકડાઉનનો ફાયદો ઉઠાવતાં કાર્તિક આર્યને બહેન માટે બનાવી બર્થ-ડે કેક

લૉકડાઉનનો ફાયદો ઉઠાવતાં કાર્તિક આર્યને બહેન માટે બનાવી બર્થ-ડે કેક


કાર્તિક આર્યને તેની બહેન ક્રિતિકા માટે બર્થ-ડે કેક બનાવીને સેલિબ્રેશન કર્યું હતું. કાર્તિકનું કહેવું છે કે તેણે લૉકડાઉનનો લાભ લેતાં ઘરે જ કેક બનાવી હતી. લૉકડાઉનને કારણે બધા ઘરે રહીને વિવિધ ઍક્ટિવિટીઝ કરતા હોય છે. એવામાં ઘરે કેક બનાવીને બહેન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘લૉકડાઉન કા ફાયદા. સાત વર્ષ બાદ અમે બધાં સાથે મળીને કિટ્ટુનો બર્થ–ડે સેલિબ્રેટ કરી રહ્યાં છીએ. નાની કેક બનાવવા ગયો, મોટું બિસ્કિટ બની ગયું. હૅપી બર્થ–ડે ડૉક્ટર કીકી. અમારા પરિવારનો ગર્વ.’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 04:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK