રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈના ક્રૂના અકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા સલમાને

Published: Apr 05, 2020, 13:06 IST | Agencies | Mumbai

સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ના ક્રૂના અકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા છે.

સલમાન ખાન
સલમાન ખાન

સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ના ક્રૂના અકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા છે. આ તમામ ક્રૂ ૨૬ માર્ચથી બીજી એપ્રિલ સુધી ફિલ્મના શૂટિંગમાં જોડાવાના હતા. જોકે દેશમાં લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ થઈ શંક્યુ નથી એવામાં ફિલ્મ સાથે જોડાયેલા લોકોને આર્થિક તકલીફ ન પડે એ માટે સલમાને આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, તાજેતરમાં સલમાને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લગભગ ૨૫,૦૦૦ ડેઇલી વેજિસ વર્કર્સને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK