Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus: કનિકા કપૂરનો ટેસ્ટ પાંચમીવાર પૉઝિટીવ, પણ તબિયત સુધારા પર

Coronavirus: કનિકા કપૂરનો ટેસ્ટ પાંચમીવાર પૉઝિટીવ, પણ તબિયત સુધારા પર

31 March, 2020 03:07 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus: કનિકા કપૂરનો ટેસ્ટ પાંચમીવાર પૉઝિટીવ, પણ તબિયત સુધારા પર

કનિકા કપૂરનો પાંચમી વારનો ટેસ્ટ પૉઝિટીવ

કનિકા કપૂરનો પાંચમી વારનો ટેસ્ટ પૉઝિટીવ


બૉલીવુડની સિંગર એક્ટર કનિકા કપૂરનો પાંચમી વારનો Covid-19નો ટેસ્ટ પણ પૉઝિટીવ આવ્યો હતો. કોરોનાના દર્દીઓનાં ટેસ્ટ દર 48 કલાકે કરવામાં આવે છે.હાલમા કનિકા સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં એડમિટેડ છે ત્યારે તેના ટેસ્ટ પણ દર ૪૮ કલાકે કરાય છે.કનિકા કપૂરે પોતાની ટ્રાવેલ હિસ્ટરી છાની રાખી અને પછી પાર્ટી પણ કરી.તેની પાર્ટીમાં જનારાઓનું તો જે થયું હશે તે હજી બહાર નથી આવ્યું પણ કનિકાને કોરોનાવાઇરસનું સંક્રમણ લાગુ પડ્યું અને તે સારવાર હેઠળ છે.તેણે ગઇકાલે જ પોતાના બાળકો અને પરિવારને યાદ કરીને પોસ્ટ લખી હતી. આજે તેનો પાંચમી વારનો ટેસ્ટ કરાયો જે પૉઝિટીવ આવ્યો છે પણ તેની હાલત સ્થિર છે અને સુધારા પર છે તેમ ડૉક્ટર્સે જણાવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર પ્રો. આર કે ધીમાને જણાવ્યું હતું કે ચિંતાનુ કોઇ કારણ નથી અને તેની તબિયત સ્થિર છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 03:07 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK