Corona Virus Janata Curfew: સ્મૃતિ ઇરાનીએ શરૂ કરી ટ્વિટર અંતાક્ષરી

Updated: Mar 22, 2020, 14:33 IST | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર દેશ આજે સવારે સાત વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી કર્ફ્યુ પાળી રહ્યો છે ત્યારે સ્મૃતિ ઇરાનીએ ટ્વિટર અંતાક્ષરીથી લોકોને એકબીજા સાથે જોડ્યા છે.

સ્મૃતિ ઇરાનીએ ટ્વિટર અંતાક્ષરીની શરૂઆત કરી.
સ્મૃતિ ઇરાનીએ ટ્વિટર અંતાક્ષરીની શરૂઆત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર દેશ આજે સવારે સાત વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી કર્ફ્યુ પાળી રહ્યો છે ત્યારે સ્મૃતિ ઇરાનીએ ટ્વિટર અંતાક્ષરીથી લોકોને એકબીજા સાથે જોડ્યા છે. બધાં લોકો ઘરમાં જ છે અને કોઇ કશે જવાનું નથી, આમ પણ વર્ક ફ્રોમની સ્થિતિ છે ત્યારે સ્મૃતિ ઇરાનીએ ટ્વિટર અંતાક્ષરી શરૂ કરી છે જેમાં ધીરે ધીરે ઘણાં બધાં લોકો જોડાઇ રહ્યાં છે, જુઓ આ ટ્વિટ્સમાં કેવી રીતે રમાઇ રહી છે આ વર્ચુઅલ અંતાક્ષરી. 

સોશ્યલાઇટ અને લેખક સોહેલ શેઠે પણ પોતાની ઉમેદવારી આ ખેલમાં નોંધાવી.

કોઇ યુઝરે ટાંક્યું આ ગીત

 

તો એકતા કપૂરે પિતા જિતેન્દ્ર જે ફિલ્મમાં હતા તે ફિલ્મનું ગીત યાદ કર્યું.

 

href="https://twitter.com/hashtag/twitterAntakshri?

 

 

 

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK