ચિત્રાંગદા સિંહને ‘બૉબ બિસ્વાસ’ માટે બંગાળી ભાષા શીખવાની તક મળતાં તે ખૂબ ખુશ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે. આ ફિલ્મને શાહરુખ ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં કલકત્તામાં ચાલી રહ્યું છે. પ્રોફેશનલ લૅન્ગ્વેજ કોચે ચિત્રાંગદાને બંગાળી શીખવાડ્યું હતું. આ વિશે ચિત્રાંગદાએ કહ્યું હતું કે ‘ફિલ્મ માટે મારે બંગાળી બોલવાનું છે અને એથી મારે એ શીખવું પડશે એ સાંભળીને હું ખૂબ જ ઉત્સાહિત થઈ ઊઠી હતી. આ ભાષા મને ખૂબ જ ગમે છે.
આ પણ વાંચો : સોશ્યલ ઑન્ટ્રપ્રનર રેવતી રૉયની બાયોપિકને પ્રોડ્યુસ કરશે જૉન
શરૂઆતમાં હું થોડીઘણી બંગાળી સમજતી હતી. જોકે આ ભાષા શીખવાનો ચાન્સ આખરે મને મળી ગયો હતો. હું ખૂબ ખુશ છું કે ‘બૉબ બિસ્વાસ’ને કારણે મને બંગાળી શીખવા મળી.’
બૉબ બિસ્વાસનું શૂટિંગ પૂરું કરતાં સૌનો આભાર માન્યો શાહરુખે
11th December, 2020 16:11 ISTઆ બધા સ્ટાર્સ ઝી-ફાઇવની ઘૂમકેતુમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને રાગિણી ખન્ના સાથે જોવા મળશે
21st May, 2020 21:38 ISTઆયુષ્માન સ્વાસ્થ્ય યોજના હેઠળ કોરોના વાઈરસની ફ્રીમાં સારવાર કરવામાં આવે છે : ચિત્રાંગદા સિંહ
16th April, 2020 16:55 ISTસૂરમા 2 પ્રોડ્યુસ કરશે ચિત્રાંગદા
4th January, 2020 11:53 IST