Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેક્સ્યુઅલ હૅરેસમેન્ટમાંથી બૉલીવુડ પણ બાકાત નથી : ચિત્રાંગદા સિંહ

સેક્સ્યુઅલ હૅરેસમેન્ટમાંથી બૉલીવુડ પણ બાકાત નથી : ચિત્રાંગદા સિંહ

03 January, 2013 04:00 AM IST |

સેક્સ્યુઅલ હૅરેસમેન્ટમાંથી બૉલીવુડ પણ બાકાત નથી : ચિત્રાંગદા સિંહ

સેક્સ્યુઅલ હૅરેસમેન્ટમાંથી બૉલીવુડ પણ બાકાત નથી : ચિત્રાંગદા સિંહ


તાજેતરમાં દિલ્હીમાં થયેલા ગૅન્ગ-રેપના ઇશ્યુ પછી એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ખરેખર બૉલીવુડમાં સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ થાય છે? ત્યારે તેણે કહ્યું હતું કે ‘આવું દરેક જગ્યાએ થાય છે ને બૉલીવુડ પણ એમાંથી બાકાત નથી. જોકે બીજી જગ્યાઓ કરતાં અહીં ઓછી તકલીફ થાય છે. આજકાલ ઍક્ટ્રેસિસ માટે ઘણું કામ છે એટલે તે કોની સાથે કામ કરવું એ પસંદ કરી શકે એવી સ્થિતિમાં હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2013 04:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK