Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’ ની રિલીઝ તારીખમાં ફેરફાર

સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’ ની રિલીઝ તારીખમાં ફેરફાર

24 December, 2019 05:55 PM IST | Mumbai

સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’ ની રિલીઝ તારીખમાં ફેરફાર

જવાની જાનેમન

જવાની જાનેમન


નવાબ સૈફ અલી ખાન અને તબુની ફિલ્મ જવાની જાનેમનની રિલીઝ ડેટમાં ફરી ફેરફાર થયો છે. આ પહેલા આ ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી. પણ હવે તેમાં ફેરફાર કરતા તે હવે 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. મહત્વનું છે કે આજ દિવસે એટલે કે 31 જાન્યુઆરીના રોજ હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરપણ રિલીઝ થવાની છે. તમને જણાવી દઇએ કે 20 વર્ષ બાદ સૈફ અલી ખાન અને તબુ સાથે સ્ક્રીન શેર કરશે. આ પહેલા વર્ષ 1999માં હમ સાથ સાથ હૈફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતું.






આ પણ જુઓ : 3 વર્ષનો થયો પટૌડી પરિવારનો નવાબ તૈમૂર, જુઓ એની ક્યૂટ તસવીરો

પૂજા બેદીની દીકરી આલિયા આ ફિલ્મથી બોલીવુડમાં કરી રહી છે ડેબ્યું
તમને જણાવી દઇએ કે આ ફિલ્મથી એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા ડેબ્યુ કરી રહી છે.આ ફિલ્મમાં સૈફ અલી ખાન પિતાના રોલમાં છે અને પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા સૈફની દીકરીના રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ચંકી પાંડે, રમીત સાંધુ પણ સામેલ છે. આ ફિલ્મને જેકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈન્મેન્ટ’, સૈફ અલી ખાનનું બ્લેક નાઈટ ફિલ્મ્સઅને જય શિવાકરમાણીનું નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સકો-પ્રોડ્યૂસ કરી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 05:55 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK